- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}
technology-news-india
|
November 11, 2019, 7:30 PM

ફેસબુકની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsAppએ તાજેતરમાં જ એક નવું અપડેટ લોન્ચ કર્યું છે, જેના પગલે ઘણા વપરાશકર્તાઓ સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી રહ્યા છે કે અપડેટ પછી તેમના સ્માર્ટફોન બેટરીને તેની અસર થઈ રહી છે.
યુઝર્સની ફરિયાદો મુજબ, આઇફોન માટે નવું વર્ઝન લોંચ થયા પછી આ સમસ્યા આવી રહી છે. જ્યારે, આઇફોન યૂઝર્સ ઉપરાંત, એન્ડ્રોઇડ યુઝર્સ પણ વોટ્સએપનું નવું વર્ઝનને અપડેટ કર્યા પછી બેટરી પ્રભાવિત થવાની ફરિયાદ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છેકે, વ્હોટ્સએપે આઈફોન માટે આ સપ્તાહે નવું વર્ઝન 2.19.112 રજૂ કર્યુ હતુ. માનવામાં આવી રહ્યુ છેકે, આ સમસ્યા ફોનનાં બેકગ્રાઉન્ડમાં સતત વ્હોટ્સએપ એક્ટિવ રહેવાને કારણે આવી રહી છે.
Web Title: Latest Version Of Whatsapp Drastically Impacting BatteryLife Of phone
Latest