- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

મુંબઈ : આજે યોજાયેલ મુદ્રાનીતિ અંગેની બેઠકમાં વ્યાજદરમાં ઘટાડાની સાથે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સામાન્ય જનતાને ચોવીસ કલાક NEFT કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. આ કારણે દેશની રિટેલ પેમેન્ટ સિસ્ટમમાં ક્રાંતિ આવવાની આશા છે. બેંકે રજૂ કરેલ પેમેન્ટ સિસ્ટમ વિઝન 2021 મુજબ RBI ડિસેમ્બર 2019થી 24x7 આધારે NEFT ઉપલબ્ધ કરાવશે.
તમને જણાવી દઈએ કે વર્તમાન સમયમાં મહિનાના બીજા અને ચોથા શનિવારને બાદ કરતા અઠવાડિયાના તમામ દિવસોમાં સવારે 8થી સાંજના 7 વાગ્યા સુધી NEFTની સુવિધા આપે છે.
Web Title: RBIl make available the NEFT system on a 24x7
Latest