- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}
market-advise-india
|
August 07, 2019, 4:28 PM

vyaapaarsamachar.com
અમદાવાદ : એકતરફી ઘટાડા બાદ બજારમાં કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે અને એક સાંકળી રેન્જમાં જ વધઘટ થઈ રહી છે,જે બજારમાં પ્રત્યાઘાતી ઉછાળાના સંકેત આપી રહ્યાં છે.
માર્કેટ એક્સપર્ટસ પણ હવે કેશને બદલે બજારમાં ધીમી ધારે વેલ્યુ બાઈંગ કરવાની સલાહ આપી રહ્યાં છે. બ્રોકરેજ હાઉસ રિલાયન્સ સિક્યોરિટીસે પિરામલ એન્ટરપ્રાઈસ, અંબુજા સિમેન્ટમાં ખરીદારીની સલાહ આપી છે. સામે પક્ષે FMCG શેરની મંદ ચાલ હેઠળ ટાટા ગ્લોબલમાં વેચવાલીની સલાહ આપી છે.
7 August 2019
Source |
Stock |
Action |
Target |
Stop Loss |
Time Horizon |
Risk Profile |
RELIANCE SECURITIES |
Piramal Enterprises (PEL) |
BUY |
1825 |
1710 |
2-3 DAYS |
Medium |
RELIANCE SECURITIES |
AMBUJACEM |
BUY |
213 |
196 |
2-3 DAYS |
Medium |
RELIANCE SECURITIES |
TATAGLOBAL |
SELL |
258 |
277 |
2-3 DAYS |
Medium |
Read More:
Reliance Securities
Ambuja Cement
Web Title: Transfer Cash To Value Stock: Buy PEL and Ambuja Cement
Latest