- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}
market-advise-india
|
July 24, 2019, 1:12 PM

vyaapaarsamachar.com
અમદાવાદ : DHFLના ડિફોલ્ટ સાથે શરૂ થયેલ NBFC સેક્ટરના પતન બાદ હવે મજબૂત શેડો કંપનીઓના શેરમાં ખરીદારી કરવાની તૈયારી કરવા રિલાયન્સ સિક્યોરિટીસે સલાહ આપી છે.
24મી જુલાઈના અહેવાલ અનુસાર રિલાયન્સ સિક્યોરિટીસે ઈન્ડિગોમાં હાઈ વેલ્યુએશન અને આંતરિક વિખવાદની સાથે ટેક્નિકલ લેવલે પણ નબળાઈને કારણે 1440ના લક્ષ્યાંક સાથે વેચવાની સલાહ આપી છે.
આ સિવાય ડો રેડ્ડીમાં વિવિધ પ્લાન્ટની અનિશ્ચિત્તાને કારણે ટૂંકાથી મધ્યમ ગાળા માટે વેચવાની સલાહ આપી છે.
Source |
Stock |
Action |
Target |
Stop Loss |
Time Horizon |
Risk Profile |
RELIANCE SECURITIES |
INDIGO |
SELL |
1440 |
1515 |
2-3 DAYS |
Medium |
RELIANCE SECURITIES |
DRREDDY |
SELL |
2450 |
2600 |
2-3 DAYS |
Medium |
RELIANCE SECURITIES |
MFSL |
BUY |
427 |
402 |
2-3 DAYS |
Medium |
Web Title: Strong NBFC Can Be Accumulated, Pharma’s Future Still Dark; Says Reliance Securities
Latest