- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ :
ઈક્વિટી :
• નિફટી (11464) 11,555ના લેવલ પહેલાં અટકી રહ્યું છે. આ લેવલને ક્રોસ કરશે તો જ 11,650-11,725ના દરવાજા ખુલશે
• બેંક નિફટી (28539) હજી પણ લાંબાગાળાની એવરેજની નીચે, નજીક જતા જ આવે છે સેલિંગ પ્રેશર, 28,850નું લેવલ મજબૂતાઈથી તોડતા જ આવશે નવી તેજી
• માર્કેટ બ્રેડ્થ NSE કેશ સેગમેન્ટમાં સતત બીજા દિવસે નેગેટીવ જોવા મળી
• સતત બીજા દિવસે બંને FII અને DIIએ ઈક્વિટી માર્કેટમાં ખરીદારી કરી હતી
કરન્સી :
• ડોલર ઈન્ડેકસ (98.006)માં એકાએક કડાકો આવ્યો છે, 97.80ના લેવલે સપોર્ટ જોવા મળશે
• ડોલર-રૂપિયો (71.4375)માં સામાન્ય મંદીની ચાલ જોવા મળશે
બોન્ડ :
• યુએસના 10 વર્ષના બોન્ડની યિલ્ડ (1.7325) સામાન્ય કોન્સોલિડેશન ઝોનમાં
• ભારતના 10 વર્ષના બોન્ડની યિલ્ડ (6.466) 6.39 – 6.42 સુધી ઘટી શકે છે
કોમોડિટી :
• હાજર સોનું (1488.05) ટૂંકાગાળા માટે નોન-ટ્રેડિંગ ઝોનમાં
• નાયમેક્સ અને બ્રેન્ટ ક્રૂડ નોન-ટ્રેડિંગ ઝોનમાં