- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}
market-advise-india
|
September 27, 2019, 2:48 PM

vyaapaarsamachar.com
અમદાવાદ : બજારમાં આ સપ્તાહે જોવા મળેલ શાનદાર તેજીમાં બેંકિંગ, ઓટો, FMCG અને કેપિટલ ગુડસ સેકટરના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. હવે બજારની તેજી અને કોન્સોલિડેશનમાં ફાર્મા અને મિડકેપ આઈટી શેરમાં તેજીનો ચમકારો જોવા મળવાની સંભાવના રિલાયન્સ સિક્યોરિટીસે વ્યકત કરી છે.
બ્રોકરેજ હાઉસે સિપ્લામાં 455ના ટાર્ગેટ માટે અને હેક્સાવેરમાં 389ના લક્ષ્યાંક સાથે ખરીદારી કરવાની સલાહ આપી છે. આ સિવાય અલ્ટ્રાટેક સિમેન્ટમાં 4430ના સ્ટોપલોસ સાથે 4320ના ટાર્ગેટ સાથે ખરીદારી કરવાની સલાહ છે.
Date: 27 September 2019
Source |
Stock |
Action |
Target |
Stop Loss |
Time Horizon |
Risk Profile |
RELIANCE SECURITIES |
CIPLA |
BUY |
455 |
430 |
2-3 DAYS |
Medium |
RELIANCE SECURITIES |
HEXAWARE |
BUY |
389 |
368 |
2-3 DAYS |
Medium |
RELIANCE SECURITIES |
ULTRACEMCO |
SELL |
4320 |
4430 |
2-3 DAYS |
Medium |
Web Title: Midcap IT and Pharma Are Next Big Bet for Bull Run: Reliance Securities
Latest