- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
ઈક્વિટી :
• નિફટી (11913)ના ચાર્ટમાં મધ્યમ ગાળાની તેજી માટે ટૂંકાગાળાના પેરામીટર પર કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે
• બેંક નિફટી (31116) હજી પણ ઓવરબોટ સ્થિતિમાં અને રેસિસ્ટન્સ ઝોન નજીક જ છે
• NSE કેશ સેગમેન્ટમાં ઈક્વિટી માર્કેટની માર્કેટ બ્રેડ્થ સતત બીજા દિવસે નેગેટીવ રહી
• સતત પાંચમા સત્રમાં FIIની ખરીદી, સતત નવમા સત્રમાં ઘરેલું રોકાણકારોની વેચવાલી
• અગાઉના 5%ની સામે હાલ 8%વૈશ્વિક ઈન્ડેકસ 52 સપ્તાહની ટોચે, જોકે અગાઉના ન્યુટ્રલની સામે હાલ 1% ઈન્ડેકસ એક વર્ષના તળિયે
કરન્સી :
• ડોલર ઈન્ડેકસ (98.33) 98.50ની પ્રતિકાત્મક સપાટીથી પરત ફરી રહ્યો છે; આ લેવલ ક્રોસ થશે તો જ 98.75 જોવા મળી શકે છે
• ડોલર-રૂપિયો (71.4675) ટૂંકાગાળામાં 71.48 – 71.6થી 71.75 સુધી ઘટી શકે છે
બોન્ડ :
• યુએસના 10 વર્ષના સરકારી બોન્ડની યિલ્ડ (1.9190) હવે કોન્સોલિડેશન બાદ 1.96 – 2.00% સુધી ઉંચકાઈ શકે છે
• ભારતના 10 વર્ષના સરકારી બોન્ડની યિલ્ડ (6.567) પણ 6.66 – 6.72 સુધી વધી શકે છે
કોમોડિટી :
• બ્રેન્ટ અને નાયમેક્સ ક્રૂડ નજીકના ગાળા માટે નોન-ટ્રેડિંગ ઝોનમાં, નવા મજબૂત સંકેતોની જોવાતી રાહ