- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : બજારમાં છેલ્લા પાંચ દિવસથી તેજીની ચાલ જોવા મળી રહી છે અને સપ્તાહના અંતિમ સત્રના શરૂઆતી તબક્કામાં પણ તેજીનો ચમકારો જોવ મળી રહ્યો છે. આ સ્થિતિમાં બ્રોકરેજ હાઉસ ફ્રન્ટ લાઈન શેરમાં જ ખરીદારીની સલાહ આપી રહ્યાં છે.
રિલાયાન્સ સિક્યોરિટીસે લાર્સન એન્ડ ટુબ્રોમાં ખરીદારી કરવાની સલાહ આપી છે. આ સિવાય ઈન્ફ્રાટેલમાં પણ 272ના લક્ષ્યાંક સાથે ખરીદારીની સલાહ છે.
સામે પક્ષે બજારમાં મંદીની ચાલ જોતા ટ્રેડરો માટે સન ટીવીમાં વેચવાલીની સલાહ આપી છે. 510ના સ્ટોપલોસે 465ના ટાર્ગેટે વેચવાલી કરી શકો છો.
Date: 18 October 2019
Source |
Stock |
Action |
Target |
Stop Loss |
Time Horizon |
Risk Profile |
RELIANCE SECURITIES |
LT |
BUY |
1520 |
1390 |
2-3 DAYS |
Medium |
RELIANCE SECURITIES |
INFRATEL |
BUY |
272 |
249 |
2-3 DAYS |
Medium |
RELIANCE SECURITIES |
SUNTV |
SELL |
465 |
510 |
2-3 DAYS |
Medium |
Thanks
Regards
Mahesh Nayak
AVP -- Corp Comm
Reliance Capital