- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}
market-advise-india
|
July 29, 2019, 1:27 PM
| updated
July 29, 2019, 1:27 PM

vyaapaarsamachar.com
અમદાવાદ : બજારમાં ગમે તે ભાવે વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ, એક બાદ એક ખાનગી બેંકો સારા પરિણામો રજૂ કરી રહી છે તેવામાં રિલાયન્સ સિક્યોરિટીસ કોટક બેંકમાં 1545ના ટાર્ગેટ સાથે ખરીદારીની સલાહ આપી રહ્યું છે.
આ સિવાય તાજેતરના કડાકાથી વિપરીત પ્રદર્શન કરનાર CESC અને NIIT ટેકમાં પ્રોફિટ બુકિંગ અથવા તો મધ્યમગાળા માટે બેરિશ વ્યૂ અપનાવવાની સલાહ આપી રહ્યું છે.
29મી જુલાઈના રોજ બ્રોકરેજ હાઉસે વ્યાપાર સમાચારના વાચકો માટે રજૂ કરેલ રીપોર્ટ નીચે મુજબ છે.
Source |
Stock |
Action |
Target |
Stop Loss |
Time Horizon |
Risk Profile |
RELIANCE SECURITIES |
KOTAKBANK |
BUY |
1545 |
1474 |
2-3 DAYS |
Medium |
RELIANCE SECURITIES |
CESC |
SELL |
680 |
792 |
5-7 DAYS |
Medium |
RELIANCE SECURITIES |
NIITTECH |
SELL |
1136 |
1307 |
5-7 DAYS |
Medium |
Web Title: Buy Kotak Bank, Sell CESC, NIIT Tech Suggest Reliance Securities
Latest