- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}
market-advise-india
|
July 30, 2019, 4:08 PM

vyaapaarsamacharc.com
અમદાવાદ : HDFC બેંકમાં પરિણામો બાદ જોવા મળી રહેલ એકતરફી ઘટાડા બાદ હવે બોટમ બની રહ્યું છે અને ફરી ઉપર તરફની તેજી માટે શેર તૈયાર હોવાનું અનુમાન રિલાયન્સ સિક્યોરિટીસે લગાવ્યું છે.
બ્રોકરેજ હાઉસના મતે HDFC બેંકમાં પ્રત્યાઘાતી ઉછાળો જોવા મળી શકે છે. આ સિવાય અન્ય બે શેરમાં વેચવાલી જોવા મળી શકે છે.
કન્ઝમ્પશન થિયરીમાં વેચવાલીની સલાહ સાથે રિલાયન્સે બાલાક્રિષ્ન ઈન્ડસ્ટ્રી અને જ્યુબિલિયન્ટ ફૂડમાં Sell Call આપ્યો છે.
30 July 2019
Source |
Stock |
Action |
Target |
Stop Loss |
Time Horizon |
Risk Profile |
RELIANCE SECURITIES |
HDFCBANK |
BUY |
2320 |
2225 |
2-3 DAYS |
Medium |
RELIANCE SECURITIES |
BALKRISHNA |
SELL |
670 |
730 |
2-3 DAYS |
Medium |
RELIANCE SECURITIES |
JUBLFOOD |
SELL |
1140 |
1210 |
2-3 DAYS |
Medium |
Web Title: Bounce Back Anticipated In HDFC Bank, Still Sell On Rise Consumption Share, Says Reliance Securities
Latest