- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : બજારના ભારે ઉતાર-ચઢાવના માહોલમાં હવે સલાહકાર બ્રોકરેજ હાઉસ પણ માત્ર ડિફેન્સીવ બેટ લગાવવાની સલાહ આપી રહ્યાં છે.
રિલાયન્સ સિક્યોરિટીસે 23મી જુલાઈના રીપોર્ટમાં ફાર્મા દિગ્ગજ સિપ્લામાં ખરીદારીની સલાહ આપી છે. આ સિવાય તાજેતરમાં ભારે તારાજીનો સામાનો કરી ચૂકેલ JSW સ્ટીલમાં પણ ખરીદારીની સલાહ આપી છે.
જોકે દેવાના તળિયે દબાયેલ અને હોસ્પિટલ ચેઈન શેરોમાં વેચવાલીના માહોલમાં અપોલો હોસ્પિટલમાં સેલિંગની એડવાઈસ આપી છે.
Source |
Stock |
Action |
Target |
Stop Loss |
Time Horizon |
Risk Profile |
રિલાયન્સ સિક્યોરિટીસ |
APOLLOHOSP |
SELL |
1330 |
1395 |
2-3 DAYS |
Medium |
રિલાયન્સ સિક્યોરિટીસ |
CIPLA |
BUY |
555 |
525 |
2-3 DAYS |
Medium |
રિલાયન્સ સિક્યોરિટીસ |
JSWSTEEL |
BUY |
275 |
252 |
2-3 DAYS |
Medium |
Web Title: Bet on Defensive Share Only, Suggest Reliance Securities
Latest