- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી: સરકારી વીમા કંપની ભારતીય જીવન વીમા નીગમે પોતાના કરોડો ગ્રાહકોને પાંચ વર્ષ સુધી લેપ્સ થઇ ચુકેલી પોલિસી રિવાઇવ કરવાની છેલ્લી તારીખ વધારવામાં આવી છે. LICએ આ પહેલા છેલ્લી તારીખ
15 નવેમ્બર રાખવામાં આવી હતી જે 15 દિવસ વધારી 31 દિવસ ડિસેમ્બર 2013 બાદ લેવામાં આવેલી કોઇ પ્રોલિસી લેપ તઇ ચુકી છે તો તેને રિવાઇવ કરી શકાશે.
30 નવેમ્બર સુધી મળશે તક
તમે એલઆઇસીની કોઇ પણ પ્રોલિસી લઇ રાખેલી છે,અને પ્રિમિયમ નથી ભર્યુ તો તમારી પાસે 30 નવેમ્બર સુધીનો સમય છે.,LICએ સ્પેશીઅલ રિવાઇવલ પ્લાન શરૂ કર્યો હતો.જેની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2019 છે.
LICની આ યોજનામાં એવા લોકોને ફાયદો મળશે જેણે પાતાની પોલિસી સરેન્ડર નથી કરી.
LIC બંધ પડી પોલીસીને ફરી શરૂ કરાવા માટે ચલાવવામાં આવી રહેલા કેંમ્પમાં લેટ ફીસ પર કંસેશન પણ મળશે.
LIC ટ્વીટ કરી એ વાતની જાણકારી આપી કે પોલિસી રિવાઇવલ કરવાથી ગ્રાહકોને ડેથ બેનિફિટ્સ પણ મળશે.
પોલિસી ધારકની અચાનક મોત થાઇ તો નોમિનીને પૈસા મળશે,ખરેખર પ્રિમીયમ ન ભરવા પર પોલિસી બંધ થઇ જાઇ થે અને ધારકને તેના લાભ મળતા નથી.
સ્પેશિઅલ રિવાઇવલમાં કોઇ પોલીસીને માત્ર એકજ વાર શરૂ કરી શકાય છે.જોકે તેના માટે એ બાબત પણ જરૂરી છે કે પોલીસીને લેપ્સ થયે 3 વર્ષથી વધુ સમય ન થયો હોવો જોઇએ