- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}
mutual-fund-news-india
|
October 08, 2019, 7:10 PM

www.vyaapaarsamachar.com
નવિ દિલ્હી : રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડનું નામ હવે નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ થઇ ગયું છે,આ સાથે નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ઇન્સ્યોરેંસની કંપનીમાં 75 ટકા હિસ્સેદારી થઇ ગઇ છે,સંદીપ સિક્કા કંપનીના ઇડી અને સીઇઓ હશે.કંપનીના મેનેજમેન્ટમાં કોઇ બદલાવ નઇ આવે.નિપ્પોન લાઇફથી આંતરરાષ્ટ્રીય નેટવર્કની મદદથી કંપનીના વિસ્તરણમાં મદદ મળશે,નિપ્પોન 130 વર્ષ જુની જાપાનની કંપની છે.
જાપાનની નિપ્પોન મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ રિલાયન્સ કેપિટલના મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ રિલાયન્સ નિપ્પોન એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (RNAM)માં પોતાની ભાગીદારી 75% સુધી વધારવા માટે રિલાયન્સ કેપિટલ સાથે બાઈન્ડિંગ કરાર કર્યા છે.અને 6000 કરોડમાં આ સોદો થયો હતો.
Read More:
Reliance MF
Sundeep Sikka
Nippon Life
Reliance capital
Nippon India MF
MF industry
Anil Ambani
Web Title: Reliance Mutual Fund renamed as Nippon India Mutual Fund
Latest