- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}
world-news
|
January 13, 2021, 9:03 AM
| updated
January 15, 2021, 11:42 AM

vyaapaarsamachar.com
અમદાવાદ : કોરોના વાયરસે દુનિયાભરમાં તહેલકો મચાવ્યો છે. WHOએ મહામારી ઘોષિત કરેલા આ રોગનો દિવસેને દિવસે પ્રકોપ વધતો જાય છે. અમેરિકા જેવી મહાસત્તા પણ કોરોના સામે હાંફી રહી છે. દુનિયા મંદીના પહોંચી ગઈ છે. અમેરિકા, બ્રાઝીલ, રશિયા, ભારત,ઈટાલી, સ્પેન અને યૂરોપીય દેશોની સ્થિતિ કફોડી થઈ છે ત્યારે જે દેશમાં કોરોનાનો ઉદ્ભવ થયો તે ચીનની હાલત હાલ સ્થિર છે. આવો જાણીએ કોરોના વાયરસ અંગેની વૈશ્વિક સ્થિતિ....
13 જાન્યુઆરી, 2021
- કુલ કેસ - 9.20 કરોડ
- કુલ મૃત્યુઆંક - 19.70 લાખ
- સાજા થયેલ દર્દીઓની સંખ્યા - 6.58 કરોડ
Read More:
Coronavirus Live World Updates
COVID 19 Live World Updates
US
China
UK
World Lockdown
Wuhan
Brazil
europe
Web Title: Coronavirus Live World Updates : Worldwide Positive cases death toll and all crisis
Latest