- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
અમદાવાદ: દેશમાં હવે ફરી કોરોના માથુ ઉચકી રહ્યો છે અને દૈનિક નવા કેસોની સંખ્યા વધતી જ જાય છે. આજે ફરી રેકોર્ડ બ્રેક એક લાખ 25 હજારથી વધુ કેસ નોંધાયા છે. દિવસે-દિવસે એકવાર ફરી કોરોના ટોચ પર પહોંચવા જઈ રહ્યો છે. દેશમાં વેક્સીનેશનની પ્રક્રીયા પૂરજોશમાં ચાલુ છે. ત્યારે હવે કોરોનાના વધતા કેસ સામે લડવું જ રહ્યું.
પહેલી માર્ચથી દેશમાં અનલોક 9.0ની પ્રક્રીયા શરૂ થઈ, મોટાભાગે હવે સંપૂર્ણપણે છૂટ આપવામાં આવી છે પરંતુ હજૂ પણ લોકોને સાવધાન રહેવા માટે સરકાર દ્વારા જાહેર સમારંભો, લગ્ન પ્રસંગોમાં વધુ લોકો એકઠા ન થાય તે માટે નિયંત્રણો લગાવાયા છે. અનલોક 8 માટે સરકાર ગાઈડલાઈન જારી કરી છે. જો કે રાજ્યોએ પોતે અમુક નિયંત્રણો લાદેલા છે અને અનેક રાજ્યો દ્વારા એન્ટિજન સાથે RT PCR ટેસ્ટ ફરજીયાત કરાયા છે અને આ ટેસ્ટની કિંમત ઘટાડવામાં આવી છે. સમગ્ર દેશમાં જીવલેણ કોરોનાનો કહેર યથાવત છે અને આ વચ્ચે બ્રિટનથી નવા કોરોના સ્ટ્રેનના સમાચારો વહેતા થયા છે તે સાથે જ ચિંતાઓ પણ વધી છે. આ નવા વાયરસને ઓળખતા, તેની દવા-સારવાર તથા વેક્સીન શોધાતા કેટલો સમય લાગે તે જોવું રહ્યું.
કોરોના રોગચાળાની વચ્ચે લાદવામાં આવેલું લોકડાઉન વિવિધ તબક્કામાં ખોલવામાં આવ્યું છે. દેશભરમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે ત્યારે તેની સામે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. દેશમાં અનેક દિગ્ગજ રાજકીય અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હસ્તીઓ કોરોના સંક્રમિત આવતા દેશમાં ભયનો માહોલ પ્રવર્ત્યો છે. કોરોનાથી દેશે અનેક પ્રભાવી હસ્તીઓ ગુમાવી છે. આ વચ્ચે સતત વધી રહેલી પોઝિટીવ કેસની સંખ્યા ચિંતામાં વધારો કરી રહી છે. જો કે, વેક્સીનની વાત કરીએ તો, 2 જાન્યુઆરીથી વેક્સીનેશન કાર્યક્રમ શરૂ થઈ ગયેલ છે, જે અંતર્ગત સૌ પ્રથમ કોરોના ફ્રન્ટ લાઈન વર્કર્સને વેક્સીન આપવામાં આવી. અન્ય વેક્સીન ટ્રાયલ અંતિમ તબક્કામાં હોઈ આશાઓ જાગી છે. પરંતુ હાલ આપણે સૌ ઘરે રહીએ અને સુરક્ષિત રહીએ. આ સ્થિતિમાં આપને ઘરે બેઠા દેશના તમામ ખૂણેથી માહિતી મળી રહે તે માટે વ્યાપાર સમાચાર તત્પર છે અને આપને આપી રહ્યા છીએ પળેપળની ખબર અહિં....
ભારતમાં કોરોનાની સ્થિતિ
સૌથી વધુ પોઝિટિવ કેસ ધરાવતા દેશોમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે
દેશમાં ગઈકાલે 1,26,789 કેસ નોંધાયા, 59,258 દર્દી સાજા થયા, 685 લોકોનાં મોત નીપજ્યા
દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર - 91.67%
કુલ સંક્રમિતોની સંખ્યા - 1,29,28,574
મૃત્યુઆંક - 1,66,862
કુલ સ્વસ્થ થયા - 1,18,51,393
કુલ એક્ટિવ કેસ - 9,10,319
કુલ રસીકરણ - 9,01,98,673
કોરોના વાયરસ અપડેટ્સ
- ડાન્સ આઈકોન ધર્મેશ, ભુપી દાદા અને લલિત વસોા કોરોના પોઝિટીવ
- કોવિડ19 કેસોની વચ્ચે, પ્રયાગરાજમાં રાત્રીના 10 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ કરવામાં આવશે. આવશ્યક સેવાઓ મુક્તિ: જિલ્લા મેજિસ્ટ્રેટ
વડાપ્રધાન મોદીએ એઈમ્સ હોસ્પિટલ ખાતે બીજો કોરોના વેક્સીનનો ડોઝ લીધો
#WATCH: Prime Minister Narendra Modi took his second dose of the #COVID19 vaccine at AIIMS Delhi today.
— ANI (@ANI) April 8, 2021
PM Modi received the first dose of Bharat Biotech's COVAXIN on March 1. pic.twitter.com/w4f91EMywT
- ન્યુઝિલેન્ડના વડા પ્રધાન જેકિંડા આર્ડર્ન ત્યાંથી આવતા ઘણાં પોઝિટિવ કોવિડ19 કેસોને પગલે ભારતના તેના પોતાના નાગરિકો સહિતના તમામ મુસાફરો માટે અસ્થાયી ધોરણે પ્રવેશ સ્થગિત કરી રહ્યા છે. સસ્પેન્શન 11 એપ્રિલથી શરૂ થાય છે અને તે 28 એપ્રિલ સુધી રહેશે: રોઇટર્સ
7 મી એપ્રિલ સુધી, COVID19 માટે 25,26,77,379 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું. આમાંથી ગઈકાલે 12,37,781 નમૂનાઓની ચકાસણી કરવામાં આવી હતી: ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર)
મિઝોરમમાં છેલ્લા 24 કલાકમાં 14 નવા COVID19 કેસ નોંધાયા છે; કેસની સંખ્યા 4,522 પર છે, સક્રિય કેસ 14 પર છે.
ગઈ કાલે વધુ 29,79,292 લોકોને કોરોનાની રસી અપાઈ
રાજ્યોની સ્થિતિ
ક્રમ |
રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશ |
એક્ટિવ કેસ |
સ્વસ્થ/ડિસ્ચાર્જ/માઈગ્રેટેડ |
મોત |
|||
કુલ |
ગઈ કાલની વૃદ્ધિ |
સંચિત આંકડા |
ગઈ કાલની વૃદ્ધિ |
સંચિત આંકડા |
ગઈ કાલની વૃદ્ધિ |
||
1 |
આંદામાન-નિકોબાર |
49 |
2 |
5020 |
10 |
62 |
|
2 |
આંધ્ર પ્રદેશ |
13276 |
1467 |
892736 |
853 |
7262 |
11 |
3 |
અરૂણાચલ પ્રદેશ |
17 |
6 |
16788 |
2 |
56 |
|
4 |
આસામ |
2194 |
164 |
215722 |
31 |
1111 |
|
5 |
બિહાર |
5926 |
971 |
264402 |
553 |
1591 |
3 |
6 |
ચંદીગઢ |
3121 |
84 |
25688 |
313 |
388 |
2 |
7 |
છત્તીસગઢ |
58883 |
6438 |
333227 |
3819 |
4469 |
53 |
8 |
દાદરા નગર હવેલી, દિવ અને દમણ |
191 |
5 |
3619 |
29 |
2 |
|
9 |
દિલ્હી |
19455 |
2123 |
659980 |
3363 |
11133 |
20 |
10 |
ગોવા |
2858 |
387 |
56531 |
138 |
840 |
2 |
11 |
ગુજરાત |
18684 |
1336 |
305149 |
2217 |
4620 |
22 |
12 |
હરિયાણા |
15237 |
1157 |
286182 |
1198 |
3219 |
11 |
13 |
હિમાચલ પ્રદેશ |
4158 |
418 |
61642 |
226 |
1090 |
9 |
14 |
જમ્મુ-કાશ્મિર |
5035 |
552 |
127774 |
254 |
2018 |
6 |
15 |
ઝારખંડ |
7872 |
1028 |
121885 |
277 |
1151 |
7 |
16 |
કર્ણાટક |
49273 |
4147 |
971556 |
2794 |
12731 |
35 |
17 |
કેરળ |
31806 |
1531 |
1108078 |
1955 |
4710 |
16 |
18 |
લદ્દાખ |
446 |
47 |
9836 |
12 |
130 |
|
19 |
લક્ષ્યદિપ |
53 |
15 |
716 |
4 |
1 |
|
20 |
મધ્ય પ્રદેશ |
26059 |
1904 |
287869 |
2126 |
4086 |
13 |
21 |
મહારાષ્ટ્ર |
502982 |
29289 |
2613627 |
30296 |
56652 |
322 |
22 |
મણિપુર |
75 |
12 |
28998 |
374 |
||
23 |
મેઘાલય |
108 |
4 |
13882 |
1 |
150 |
|
24 |
મિઝોરમ |
60 |
10 |
4451 |
4 |
11 |
|
25 |
નાગાલેન્ડ |
141 |
8 |
12143 |
3 |
92 |
|
26 |
ઓરિસ્સા |
4062 |
544 |
338662 |
246 |
1923 |
1 |
27 |
પોંડિચેરી |
1820 |
47 |
40442 |
125 |
687 |
1 |
28 |
પંજાબ |
25855 |
58 |
226887 |
2959 |
7278 |
62 |
29 |
રાજસ્થાન |
18146 |
2006 |
325779 |
783 |
2866 |
12 |
30 |
સિક્કીમ |
95 |
30 |
6086 |
1 |
136 |
|
31 |
તમિલનાડુ |
27743 |
2145 |
870546 |
1824 |
12821 |
17 |
32 |
તેલંગણા |
13712 |
2095 |
303601 |
303 |
1741 |
7 |
33 |
ત્રિપુરા |
124 |
34 |
33095 |
3 |
393 |
|
34 |
ઉત્તરાખંડ |
4526 |
919 |
98444 |
185 |
1741 |
5 |
35 |
ઉત્તર પ્રદેશ |
31987 |
4478 |
604979 |
1484 |
8964 |
40 |
36 |
પશ્વિમ બંગાળ |
14290 |
1515 |
575371 |
867 |
10363 |
8 |
કુલ |
910319 |
66846 |
11851393 |
59258 |
166862 |
685 |