- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
અમદાવાદ : પહેલી નવેમ્બરથી દેશમાં અનલોક 6.0ની પ્રક્રીયા શરૂ હતી, ડિસેમ્બર મહિનામાં હવે સંપૂર્ણપણે છૂટ આપવામાં આવી છે પરંતુ હજૂ પણ લોકોને સાવધાન રહેવા માટે સરકાર દ્વારા જાહેર સમારંભો, લગ્ન પ્રસંગોમાં વધુ લોકો એકઠા ન થાય તે માટે નિયંત્રણો લગાવાયા છે. અનલોક 7 માટે સરકાર ગાઈડલાઈન જારી કરશે. જો કે રાજ્યોએ પોતે અમુક નિયંત્રણો લાદેલા છે અને અનેક રાજ્યો દ્વારા એન્ટિજન સાથે RT PCR ટેસ્ટ ફરજીયાત કરાયા છે અને આ ટેસ્ટની કિંમત ઘટાડવામાં આવી છે. દેશમાં અનલોક 7.0ની શરૂઆત થઈ ચુકી છે. સમગ્ર દેશમાં જીવલેણ કોરોનાનો કહેર યથાવત છે અને આ વચ્ચે બ્રિટનથી નવા કોરોના સ્ટ્રેનના સમાચારો વહેતા થયા છે તે સાથે જ ચિંતાઓ પણ વધી છે. દેશમાં બ્રિટન સહિત 7 દેશો તરફથી આવતી ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવાયો છે અને એ ઈન્ડિયાએ પણ બ્રિટનથી ફ્લાઈટ ઓપરેશન બંધ કર્યું છે. આ નવા વાયરસને ઓળખતા, તેની દવા-સારવાર તથા વેક્સીન શોધાતા કેટલો સમય લાગે તે જોવું રહ્યું.
કોરોના રોગચાળાની વચ્ચે લાદવામાં આવેલું લોકડાઉન વિવિધ તબક્કામાં ખોલવામાં આવી રહ્યું છે. દેશભરમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે ત્યારે તેની સામે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. દેશમાં અનેક દિગ્ગજ રાજકીય અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હસ્તીઓ કોરોના સંક્રમિત આવતા દેશમાં ભયનો માહોલ પ્રવર્ત્યો છે. કોરોનાથી દેશે અનેક પ્રભાવી હસ્તીઓ ગુમાવી છે. આ વચ્ચે સતત વધી રહેલી પોઝિટીવ કેસની સંખ્યા ચિંતામાં વધારો કરી રહી છે. જો કે, વેક્સીનની વાત કરીએ તો, 2 જાન્યુઆરીથી વેક્સીનેશન કાર્યક્રમ શરૂ થઈ ગયેલ છે, જે અંતર્ગત સૌ પ્રથમ કોરોના ફ્રન્ટ લાઈન વર્કર્સને વેક્સીન આપવામાં આવશે. અન્ય વેક્સીન ટ્રાયલ અંતિમ તબક્કામાં હોઈ આશાઓ જાગી છે. પરંતુ હાલ આપણે સૌ ઘરે રહીએ અને સુરક્ષિત રહીએ. આ સ્થિતિમાં આપને ઘરે બેઠા દેશના તમામ ખૂણેથી માહિતી મળી રહે તે માટે વ્યાપાર સમાચાર તત્પર છે અને આપને આપી રહ્યા છીએ પળેપળની ખબર અહિં....
ભારતમાં કોરોનાની સ્થિતિ
સૌથી વધુ પોઝિટિવ કેસ ધરાવતા દેશોમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે
દેશમાં ગઈકાલે 15,968 કેસ નોંધાયા, 17,817 દર્દી સાજા થયા, 202 લોકોનાં મોત નીપજ્યા
દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર - 96.51%
કુલ સંક્રમિતોની સંખ્યા - 1,04,95,147
મૃત્યુઆંક - 1,51,529
કુલ સ્વસ્થ થયા - 1,01,29,111
કુલ એક્ટિવ કેસ - 2,14,507
કોરોના વાયરસ અપડેટ્સ
- 12 જાન્યુઆરી સુધીમાં COVID19 માટે કુલ 18,34,89,114 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં ગઈકાલે 8,36,227 નમૂનાઓનું પરીક્ષણ કરાયું: ઈન્ડિયા કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)
ગઈકાલે તેલંગાણામાં કુલ 331 નવા કોવિડ19 કેસ, 394 ડિસ્ચાર્જ અને 3 મોત નોંધાયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું છે
કુલ પોઝિટીવ કેસ: 2,90,640
કુલ ડિસ્ચાર્જ: 2,84,611
સક્રિય કેસ: 4,458
મૃત્યુની સંખ્યા: 1,571
રાજ્યોની સ્થિતિ
ક્રમ |
રાજ્ય / કેન્દ્ર સાશિત પ્રદેશ |
એક્ટિવ કેસ |
સ્વસ્થ/ડિસ્ચાર્જ/માઈગ્રેટેડ |
મોત |
|||
કુલ |
ગઈ કાલની વૃદ્ધિ |
સંચિત આંકડા |
ગઈ કાલની વૃદ્ધિ |
સંચિત આંકડા |
ગઈ કાલની વૃદ્ધિ |
||
1 |
આંદામાન-નિકોબાર |
18 |
1 |
4886 |
2 |
62 |
|
2 |
આંધ્ર પ્રદેશ |
2411 |
39 |
875690 |
234 |
7133 |
2 |
3 |
અરૂણાચલ પ્રદેશ |
61 |
2 |
16665 |
7 |
56 |
|
4 |
આસામ |
2994 |
2 |
212632 |
53 |
1064 |
|
5 |
બિહાર |
4234 |
180 |
250632 |
193 |
1443 |
4 |
6 |
ચંદીગઢ |
270 |
11 |
19780 |
24 |
328 |
1 |
7 |
છત્તીસગઢ |
8060 |
490 |
279236 |
1207 |
3517 |
12 |
8 |
દીવ, દમણ અને દાદરા નગર હવેલી |
4 |
3376 |
2 |
|||
9 |
દિલ્હી |
3179 |
175 |
617006 |
545 |
10707 |
16 |
10 |
ગોવા |
797 |
2 |
50437 |
94 |
749 |
|
11 |
ગુજરાત |
7439 |
256 |
241372 |
855 |
4350 |
3 |
12 |
હરિયાણા |
2441 |
106 |
259986 |
290 |
2964 |
8 |
13 |
હિમાચલ પ્રદેશ |
810 |
64 |
54825 |
139 |
961 |
|
14 |
જમ્મુ-કાશ્મિર |
1682 |
86 |
119170 |
198 |
1912 |
1 |
15 |
ઝારખંડ |
1356 |
26 |
114684 |
153 |
1048 |
|
16 |
કર્ણાટક |
8928 |
435 |
907729 |
1181 |
12149 |
5 |
17 |
કેરળ |
64759 |
1212 |
751659 |
4270 |
3347 |
25 |
18 |
લદાખ |
180 |
3 |
9326 |
15 |
128 |
1 |
19 |
મધ્ય પ્રદેશ |
7499 |
152 |
238328 |
615 |
3726 |
8 |
20 |
મહારાષ્ટ્ર |
53067 |
396 |
1871270 |
3282 |
50151 |
50 |
21 |
મણિપુર |
481 |
4 |
27879 |
28 |
365 |
|
22 |
મેઘાલય |
152 |
1 |
13356 |
19 |
143 |
|
23 |
મિઝોરમ |
94 |
2 |
4200 |
6 |
9 |
|
24 |
નાગાલેન્ડ |
106 |
2 |
11807 |
12 |
84 |
|
25 |
ઓરિસ્સા |
1985 |
42 |
328452 |
181 |
1894 |
2 |
26 |
પોંડિચેરી |
293 |
11 |
37563 |
28 |
639 |
1 |
27 |
પંજાબ |
2788 |
70 |
161235 |
315 |
5456 |
9 |
28 |
રાજસ્થાન |
6200 |
385 |
304779 |
675 |
2739 |
3 |
29 |
સિક્કીમ |
313 |
9 |
5554 |
16 |
129 |
|
30 |
તમિલનાડુ |
6807 |
164 |
808571 |
827 |
12236 |
8 |
31 |
તેલંગણા |
4458 |
66 |
284611 |
394 |
1571 |
3 |
32 |
ત્રિપુરા |
46 |
3 |
32880 |
8 |
389 |
1 |
33 |
ઉત્તરાખંડ |
2643 |
110 |
89729 |
283 |
1589 |
11 |
34 |
ઉત્તર પ્રદેશ |
10560 |
304 |
575101 |
789 |
8514 |
10 |
35 |
પશ્વિમ બંગાળ |
7392 |
146 |
544705 |
879 |
9975 |
18 |
કુલ |
214507 |
2051 |
10129111 |
17817 |
151529 |
202 |