- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ઘટી રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના દૈનિક નવા કેસ ઘટવાની સાથે-સાથે મરણદર ઘટી રહ્યો છે જે ઘણી બાબત છે. આ સાથે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યમાં પણ ઘટી રહી છે. રાજ્ય રાજ્ય સરકાર દ્વાર ફેબ્રુઆરી માટે કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં 4 મુખ્ય શહેરોમાં રાત્રી કરફ્યુ લંબાવવાની સાથે-સાથે રાત્રી કરફ્યુનો સમય ઘટાડવામાં આવ્યો છે.
આ સાથે સમગ્ર ભારત દેશમાં 16મી જાન્યુઆરીથી કોરોના વેક્સીન આપવાની શરૂઆત કરવામાં આવી છે અને હાલ રસીકરણ અભિયાનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે.. કોરોના વાયરસની વેક્સીન સૌપ્રથમ કોરોના વોરિયર્સ એટલે કે, ડોક્ટરો- હેલ્થ વર્કર્સ, આરોગ્ય કર્મચારીઓ વગેરે આપવામાં આવશે. આથી ગુજરાતમાં પણ કોરોના રસીકરણની શરૂઆત કરવામાં આવી છે. તો ચાલો જાણીયે ગુજરાતમાં કોરોના વાયરસના કેસો અને રસીકરણ સંબંધિત તમામ અપડેટ...
ગુજરાતમાં કોરોના વાયરસની 20 ફેબ્રુઆરીની અપડેટ્સ...
કોરોના સામે CM રૂપાણીનો વિજય, RTPCR રિપોર્ટ નેગેટિવ આવ્યો
- ગુજરાતના કોરોના સંક્રમિત મુખ્યમંત્રીના આરોગ્ય અંગે મોટા સમાચાર
- કોરોના સામે CM રૂપાણીનો વિજય, RTPCR રિપોર્ટ નેગેટિવ આવ્યો
- આજે મુખ્યમંત્રીનો કરવામાં આવેલ કોરોના ટેસ્ટ RTPCRનો રિપોર્ટ નેગેટિવ આવ્યો
- સપ્તાહ પહેલા મુખ્યમંત્રીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાનું માલૂમ પડ્યુ હતુ
- મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે અમદાવાદની યુએન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ
- કુલ પોઝિટિવ કેસઃ 2,66,821
- કુલ એક્ટિવ કેસઃ 1,672
- કુલ મૃત્યુઆંકઃ 4,404
- કુલ સાજા થયેલા દર્દીઃ 2,60,745