- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}
gujarat-samachar-news
|
February 22, 2021, 3:48 PM
| updated
February 22, 2021, 3:53 PM

www.vyaapaarsamachar.com
મુંબઇઃ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ-દમણના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મુંબઈને એક હોટલ માંથી મળી આવ્યો છે. મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારમાં આવેલ એક હોટલ માંથી મોહન ડેલકરનો મૃતદેહ મળી આવ્યો છે, ઘટનાની જાણ થતા મુંબઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો કેસ હોવાનું સામે આવ્યું છે જોકે, હજુ પોલીસ દ્વારા આ વાતની ખરાઈ થઇ નથી અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. જે હોટલમાં સાસંદનો મૃતદેહ મળી આવ્યો છે ત્યાંથી એક સુસાઇટ નોટ પણ મળી આવી છે. આ સુસાઇટ ગુજરાતીમાં લખેલી છે.
દાદરા નગર હવેલીના સાત ટર્મના સાંસદ મોહન ડેલકર મુંબઈની હોટલમાં મૃત અવસ્થામાં મળી આવ્યા, આપઘાત છે કે હાર્ટ એટેકને કારણે મૃત્યુ તેની તપાસ ચાલી રહી છે.
Web Title: Dadra Nagra Haveli MP Mohan Delkar Commits Suicide In Mumbai Hotel
Latest