- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
ઈક્વિટી :
• નિફટી (11999) 12,103ના નવા લાઈફ હાઇ તરફ આગળ વધવાનો પ્રયાસ કરશે, કોન્સોલિડેશન જરૂરી
• બેંક નિફટી (31354) 31400 – 31800ની મહત્વની રેન્જમાં અથડાયા કરશે
• બજારમાં ઉપલા મથાળે પણ લોંગ પોઝીશન વધી રહી છે,જે તેજી આગળ વધવાની સંભાવના વધારે છે
• NSE ફાર્મા અને એનર્જી ઈન્ડેકસમાં મજબૂતીના સંકેતો, જોકે NSE ફાઈનાન્શિયલ સર્વિસિસમાં પ્રોફિટ બુકિંગ જોવા મળશે
• સતત આઠમા સત્રમાં માર્કેટ બ્રેડ્થ નેગેટીવ રહી
• FIIની ચાર દિવસની વેચવાલી પર બ્રેક, બુધવારે કર્યું બાઈંગ, DIIની ખરીદી યથાવત
• અગાઉના 7%ની સામે આજે વિશ્વના માત્ર 2% જ ઈન્ડેકસ 52 સપ્તાહની ટોચે, જ્યારે 2%ની સામે 3% ઈન્ડેકસ 52 સપ્તાહના તળિયે
કરન્સી :
• ડોલર ઈન્ડેકસ (97.876)એ નક્કર દિશા પકડવા માટે 97.57 – 98.27ની રેન્જની બહાર નીકળવું પડશે
• ડોલર-રૂપિયો (71.8150) NDF ટ્રેન્ડસ ઘસારો સૂચવે છે,જે 72.00 – 72.28ની રેન્જમાં અટકશે
બોન્ડ :
• યુએસના બેંચમાર્ક બોન્ડની યિલ્ડ (1.7295) ટૂંકાગાળામાં 1.68% નજીક પહોંચી શકે છે
• ભારત સરકારના 10 વર્ષના બોન્ડની યિલ્ડ (6.463) ટૂંકાગાળાની રેન્જ 6.44 – 6.47માં જ રહેશે
કોમોડિટી :
• બ્રેન્ટ અને નાયનેક્સ ક્રૂડમાં પ્રત્યાઘાતી ઉછાળો, જોકે હજી મંદીના વાદળો યથાવત