- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
ઈક્વિટી :
• નિફટી (12272)માં નવા લાઈફહાઈ આગળ હવે સામાન્ય વેચવાલી જોવા મળશે, બજારમાં પ્રોફિટબુકિંગની સંભાવના જોકે મધ્યગાળે તેજીનો દોરીસંચાર ચાલુ રહેશે
• બેંક નિફટી (32385) હવે નવા ટ્રેડ ઝોનમાં આવ્યું, બજારમાં તેજીનો ટ્રેન્ડ ચાલુ જ રહેશે
• જોકે બ્રોડર માર્કેટમાં NSE કેશ સેગમેન્ટમાં શુક્રવારે નેગેટીવ ટ્રેન્ડ જોવા મળ્યા
• FII સતત છઠ્ઠા દિવસે ખરીદાર રહ્યાં, જોકે DIIની કેશ માર્કેટમાં વેચવાલી યથાવત
• અગાઉના 8%ની સામે 10% વૈશ્વિક ઈન્ડેકસ 52 સપ્તાહના ટોચે અને સામે પક્ષે એક પણ ઈન્ડેકસ 52 સપ્તાહના તળિયે નથી
કરન્સી :
• ડોલર ઈન્ડેકસ (97.676)ના નવા સંકેતો 97.68થી 97.83 – 98.00 સુધીની રેલી દર્શાવી શકે છે
• ડોલર-રૂપિયો (71.1200)માં ટૂંકાગાળા માટે કોઈ પેટર્ન નથી બની રહી, 71.04-71.25 પ્રતિકારાત્મક સપાટી
બોન્ડ :
• અમેરિકાના 10 વર્ષના બોન્ડની યિલ્ડ (1.9204) ઓછા વોલ્યુમ સાથે અપવર્ડ માર્ચ કરી રહી છે, 2%ની આસપાસનું લેવલે ટૂંક સમયમાં જોવા મળશે
• ભારત સરકારના 10 વર્ષના બોન્ડની યિલ્ડ (6.603) ભારે કડાકા બાદ હવે 6.547%ની આસપાસ સ્ટેબલ થતી જોવા મળે
કોમોડિટી :
• બ્રેન્ટ અને નાયમેક્સ ક્રૂડ ઓવરબોટ ઝોનમાંથી પરત ફરી રહ્યાં છે